
How to Check Gujarat Ration Card Beneficiary List?
Checking the Gujarat ration card beneficiary list is very easy and requires one to adhere to the steps mentioned below:- Visit the official website link, https://ipds.gujarat.gov.in/Register/frm_RationCardAbstract.aspx
- After this, choose the month followed by the year and submit the details.
- Choose the district/taluka-wise to which you belong to open the Gujarat beneficiary data list.
- Go through the details of the ration card and then choose the region that you have selected
- Now, choose the amount of ration cards from the available space. You will be able to check the names and other details of cardholders.
- Search for your ration card number and click on it to go through the details of the members of the ration card.
How to File a Complaint Regarding Gujarat Ration Card?
- Filing a complaint for the Gujarat Ration card is very simple and can be done by the citizens using the steps below:
- Step 1: Visit the official website of https://fcsca.gujarat.gov.in/index.htm
- Step 2: Navigate to the ‘E-Citizen’ option from the available options and then click on the ‘Online Complaint’ option from the drop-down menu.
- Step 3: Next, Input your mobile number in the space.
- Step 4: Complete the complaint form with all necessary information and then move to the upload section.
- Step 5: Upload all the supporting documents that prove one’s eligibility. Finally, submit a complaint regarding the Gujarat Ration card.
નામ અને રેશનકાર્ડ નંબર શોધો ( How to Search Name And Ration card Number)
તમારૂ નામ અને રેશનકાર્ડ નંબર શોધો ઓનલાઈન તમારા જિલ્લામાં/તાલુકામાં BPL/APL કાર્ડ કેટલા છે અને ક્યા કયા સરળતાથી આપ જાણી શકશો.સૌપ્રથમ અહીં કિલક કરો :: Click here
- ત્યારબાદ Go પર ક્લિક કરો.
- તમારો જીલ્લો, પછી તાલુકો અને ગામ પસંદ કરો.
- ત્યારબાદ BPL/APL નંબર પર ક્લિક કરતા આખા ગામની રેશનકાર્ડ યાદી બતાવશે.
- તેમાં આપના પરિવારના એક સભ્યનું નામ દેખાશે, જેના નામની સામે બ્લુ કલરમાં નંબર દેખાશે, જેના પર ક્લિક કરતા તે પરિવારના સભ્યોના નામ પણ આપ જોઇ શકશો.
Download Ration card Forms
1 નમૂના નં. -ર નવુ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે)
2 નમૂનો નં.-૩ ચાલુ કૌટુંબિક બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ

3 નમૂનો નં. ૪ ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે)

4 નમૂના નં. - પ નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે)

5 નમૂના નં. - ૬-અ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (નામ અટકમાં સુધારો અને કલેરીકલ ભૂલ માટે

6 નમૂના નં. - ૬-બ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (અન્ય તાલુકા / જીલ્લામાં સ્થળાંતરના કિસ્સામાં) અરજી ફોર્મ (વિના મૂલ્યે)

7 નમૂના નં. - ૭ પાલક / ગાર્ડીયનની નિમણૂંક માટેનું અરજી ફોર્મ

8 નમૂના નં. - ૮ કૌટુંબિક રેશનકાર્ડ રદ કરાવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે) (રાજ્ય બહાર સ્થળાંતરના કિસ્સામાં)

9 નમૂના નં. - ૯ ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનું ફોર્મ (વિના મૂલ્યે)

10 બાયોમેટ્રીક ફીંગરપ્રિન્ટમાં સુધારા/વધારા કરવા માટેનું અરજી ફોર્મ નં. ૧૦ બહાર પાડવા બાબત
